Manohar trivedi biography of william
Manohar trivedi biography of william blake!
મનોહર ત્રિવેદી
ગુજરાતી કવિ, નવલકથા–વાર્તાકાર, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક
મનોહર ત્રિવેદીનો પરિચય
- જન્મ -04 એપ્રિલ 1944
મનોહર ત્રિવેદીનો જન્મ અમરેલી જિલ્લાના હીરાણામાં રતિલાલભાઈ અને માનકુંવરબાને ત્યાં થયો.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું નાનું એવું ગામ સુરનિવાસ તેમનું વતન.
Manohar trivedi biography of william
પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચશિક્ષણ ગામડાંની વિવિધ સંસ્થાઓમાં જ થયું. 1963માં લોકભારતી, સણોસરા, ભાવનગર જિલ્લામાંથી સ્નાતક. માંગરોળથી તાલીમી સ્નાતક (ડી.એડ્) થયા પછી સ